જિલ્લા અને ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
જિલ્લા અને ઝોન કક્ષાની બાળ વાર્તા સ્પર્ધા યોજાઈ.
જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેસ્ટીવલ યોજાયો.
તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સત્રની શિક્ષક આવૃત્તિ તાલીમો હાથ ધરવામાં આવી હતી
તાલુકા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક મુખ્ય શિક્ષક માટે શૈક્ષણિક નેતૃત્વ તાલીમો હાથ ધરવામાં આવી હતી.
તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 10 બેગલેસ ડે ની તાલીમો યોજાઈ
જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.
બાલમેળા અને લાઈફસ્કિલ મેળાનું આયોજન થયું.
NAS અને PARAKH FLS સર્વે હાથ ધરાયા.
બી.એડ. તાલીમાર્થીઓ દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી નોંધાવી હતી.
બી.એડ. તાલીમાર્થીઓની ઈન્ટર્નશીપ જૂન: 2026 થી યોજાશે.